નાની અમથી જિંદગી છે , બધી વાત મા ખુશ રહેા..
જે ચહેરાે પાસે ના હાેય, એના અવાજ મા ખુશ રહેા....
કાેઈ નારાજ હોય તમારા થી એના અંદાજ મા ખુશ રહેા..
જે કયારેય પાછા નથી આવાના , એમની યાદ મા ખુશ રહેા...
કાલ કાને જોઈ છે, આપની આજ મા જ ખુશ રહેા....

Gujarati Quotes by Hinal Patel : 111529443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now