_ મિત્રની દરેક ભૂલોને માફ કરે એ મિત્રતા.

_ મતભેદ કરે પરંતુ મનભેદ ન કરે એ મિત્રતા.

_ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મિત્રની સ્થિતિ કહીયે ન બદલાય એ મિત્રતા.

_ સ્વાર્થ કાજે નહીં પણ નિઃસ્વાર્થ ભાવે નિભાવે એ મિત્રતા.

_ હજારો એની સામે ઉભું હોય પણ એક મિત્ર જ એની પડખે ઉભો રહે એ મિત્રતા.

_ ખરાની તો ખરે ખબરુ થાય.ખરે ટાણે કામ આવે એ મિત્રતા.

_ શૂન્યની જેમ પાછળ આવીને જોડાઈ જાય ને આપણી કિંમત વધારે એ મિત્રતા.

_ તમને જાણે તમને એ જ રૂપથી ચાહે અને સ્વીકારે એ મિત્રતા.

_ પ્રેમ જીવનનો ભાગ છે પણ જીવનનું હૃદય મિત્રતા છે.

દોસ્તી દિવસ મુબારક

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111529341

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now