કુંડળી મેળવ્યા વગર આજીવન ચાલે એવો સબંધ એટલે મિત્રતા...!!

મિત્રતા ની ક્યાં વાત જ કરવી
અહીં પણ ઘણા મિત્રો મળ્યા મને જેમને મારા સારા ખરાબ સમયે ખૂબ સાથ આપ્યો મને સમજ્યો એક મિત્રતા ના સબંધો કેળવાયા ખૂબ મજા આવી મને આ બાબતે
મિત્રો ન હોય તો જિંદગી બ્લેક એન્ડ વાઈટ છે

Gujarati Blog by Kish : 111529323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now