પૂછપરછ કર્યા વગર જ દિલની વાત જે
સમજી જાય એ જ મિત્ર

સુખમાં સાથે અને દુઃખમાં પડખે હોય
એ જ હોય છે સાચો મિત્ર

સુખમાં અને દુઃખમાં ભાગીદાર થાય
એને જ કહેવાય આપણો મિત્ર
#પૂછપરછ

Gujarati Poem by Parul : 111529234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now