#મિત્રતા
✍️મિત્રતાની કોઈ વ્યાખ્યા ના હોય,,
દિલને ગમી જાય એવું
વ્યક્તિત્વ હોય છે મિત્ર...
✍️મિત્રતાની કોઈ સાથે તુલના ના હોય,,
દુઃખને હણી લે એવું
ઔષધ હોય છે મિત્ર...
✍️જુઠા દિલાસા મિત્રતામાં ના હોય,,
અનંત ચાલતી સફરનો
હમસફર હોય છે મિત્ર....
✍️મિત્રતાના કોઈ ખાસ દિવસો ના હોય,,
આપણા દિવસો ખાસ બનાવી જાય
એવું પાત્ર હોય છે મિત્ર...
😇મિત્રથી મિત્રતા સુધીની આ યાદગાર સફર મુબારક......😇
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.....દિલની વાતો.......