🌹...હેપી ફ્રેન્ડશીપ ડે...🌹

********👫🏻👫🏻👭🏻*********

મળ્યા હતા સફરમાં ઘણા મિત્રો..
પણ એમાં ટક્યા થોડા ખાસ

છે બધા સાચા હીરા સમાન
એટલે જ તો આજસુધી છે પાસ

સાચી મૂડી મારી છે સોનાં કેરી
પ્રેમ એમનો છે મારૂ છે વ્યાજ

ફિક્સ ડિપોઝીટ સમો સ્નેહ અકબંધ
સહુથી વધુ એક્યુરેટ છે મિત્રતાનો સંબંધ

એની ના જડે કોઈ બીજી જોડ
મારી ને તમારી યાર દોસ્તી અજોડ

એક દરિયો તો એક કિનારો
એક ભરતી ને બીજો ઓટ

જ્યાં સુધી આ ખજાનો મારી પાસે
ના પડશે મુજ સ્નેહ તિજોરીએ કોઈ ખોટ

આભાર કરું એટલો ઓછો છે મિત્રો
એક મોતી ને બીજો છીપલાં નો કવચ

ના દુઃખ ની પરવા કરે ને ખુશી વહેંચે
એતો કૃષ્ણને પણ વટાવે એવો મારો દોસ્ત
,🥧🧁🍰🍦🍨🍧🍫🍿
🍾
આભાર મિત્રો💐
મારી જિંદગીમાં રહેવા મને સ્નેહ આપવા મારી ખુશી ને તકલીફમાં સાથ આપવા..
ભાવુ જાદવ તરફથી ખૂબ ખૂબ પ્રેમાળ વિશ..
💞💕💞💞💕💞💕💞💕
🌹આઈ લવ યુ ઓલ..🌹
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Gujarati Poem by Bhavna Jadav : 111528853

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now