જ્યારે પહેલીવાર તને જોયો હતો ને ત્યારે જ મન મારુ લલચાઈ ગયું હતું,
તારા સાથ માટે ,
તને મળવા માટે,
તને પ્રેમ કરવા માટે,
તારી સાથે વાતો કરવા માટે,
જિંદગીભર તારી સાથે રહેવા માટે...Mn ❤️

#લલચાવવું

Gujarati Blog by Meera Soneji : 111528373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now