હું રાહ જોઇશ કે તું બોલે એ ત્રણ શબ્દો,
રહસ્યો બધા ક્યારે ખોલે એ ત્રણ શબ્દો.

તારા હાવભાવ કહે બધુંજ, તું ચુપ ભલે,
જો તારા મનડે પણ ડોલે એ ત્રણ શબ્દો.

વેદના ત્યાંય છે ને અહીં પણ સરખી જ,
ને તારા હૈયાને કેવા છોલે એ ત્રણ શબ્દો.

નામ વિનાના સંબંધ ન જીવે વધું સમય,
તારામારા સંબંધને ટટોલે એ ત્રણ શબ્દો.

હશે નક્કી ભાગ્યમાં કાંઇક એવું,
પ્રભુના આશીર્વાદને તોલે એ ત્રણ શબ્દો
#Imr .White👽
#લલચાવવું #પ્રેમ #શબ્દો
For👑Always Happy🌹

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111528116
Ketan Vyas 4 years ago

Kya baat... Interesting and hear-touching thought. 👌🏽👌🏾👌👌🏽👌🏾👌👌🏽👌🏾👌🏻 Visit the link 👇 below for precious like.. for today's word contest... In Hindi section.. https://quotes.matrubharti.com/111527734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now