The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આ જીવન જીવવું એટલુ, પણ સહેલું નથી.. ભીડમાં દુખ, દર્દ ભુલીને, એક નાનું હાસ્ય કરવું સહેલું નથી.. બીજાની ખુશીઓ મા
Thank you
Thank you bhai
આ જીવન જીવવું એટલુ, પણ સહેલું નથી.. ભીડમાં દુખ, દર્દ ભુલીને, એક નાનું હાસ્ય કરવું સહેલું નથી.. બીજાની ખુશીઓ માટે, આખી જિંદગી ખર્ચી નાખવી, એ કાંઈ સહેલું નથી.. બંધ આંખે જોયેલા સપનાઓ, ખુલ્લી આંખે તુટતાં જોવા એ કાંઈ સહેલું નથી.. બીજાની સામે ઘણી વાતો કરીએ પણ, એકાંતમાં પોતાની જાત સાથે વાત કરવી, એ કાંઈ સહેલું નથી.. - Radhika kandoriya..
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser