" માણસ એ બુધ્ધિસંચાલિત પ્રાણી છે.
એના મોટા ભાગના નિર્ણયો,વાણી, વર્તન
બધું બુધ્ધિને હવાલે હોય છે અને બુધ્ધિ
તેને 'બુધ્ધ'(જ્ઞાનવાન) બનાવે તો તો
માણસનો બેડો પાર થઈ જાય, પણ
મહદઅંશે માણસ બુધ્ધિનો ઉપયોગ
બીજાને 'બુધ્ધુ' બનાવવામાં કરે છ

રૂપિયાનો ચલણી સીક્કો કે નોટ જાતે
ચાલતી નથી-એને ચલાવનારોમાણસ છે.
રૂપિયાને પોતાની ચાલ હોતી નથી.
માણસની ચાલ પ્રમાણે
એ ચાલે છે. હા, રૂપિયાનો અંબાર
(મોટો ભંડાર) ઘણીવાર માણસને
પોતાને ઈશારે ચલાવવામાં સફળ
થાય છે ત્યારે એની પાસેથી પહેલી
વસુલાત વિવેકની કરી લે છે."

Gujarati Quotes by Umakant : 111527505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now