માન્યું કે આ દુનિયા જંજાળ છે,
માન્યું કે તારા માથે હજી એ ભુતકાળનો ભાર છે,



થોડુ મોઝથી જીવને દોસ્ત,
જ્યાં સુધી ઉપર આકશ ને નીચે પાતાળ છે..#MR

Gujarati Thought by Maulik Rathod : 111527501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now