લખાય જાય કંઈક એવું,
કે ત્વરિત વંચાય જાય..

જીવાય જાય કંઈક એવું,
કે ત્વરિત સમજાય જાય..


#ત્વરિત ~ કે. વ્યાસ

Gujarati Shayri by Ketan Vyas : 111527491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now