જો ત્વરિત પાંખો મળે મારી કલ્પનાને, તો ઉડવાની મજા છે,
જો શબ્દો ના અર્થે બધે જ મળે "તું" તો લખવાની મજા છે,
જો રંગ મળે તારા સ્મિતનો તો આકાશ માં પણ રંગોળી પૂરવાની મજા છે,
જો સંગ મળે તારો જીવનભર તો આ ભવસાગર તરવાની મજા છે!!
dr.priyavijay gorasiya
#ત્વરિત

Gujarati Blog by Dr Priya Gorasiya : 111527383
Dr Priya Gorasiya 4 years ago

Thank you urvashi madam 🙏

Dr Priya Gorasiya 4 years ago

Thank you shefali ma'm🙏

Dr Priya Gorasiya 4 years ago

Thank you pramodbhai

Dr Priya Gorasiya 4 years ago

Thank you suyanshbhai

Dr Priya Gorasiya 4 years ago

ધન્યવાદ !!... ખુબ ખુબ આભાર તમારો 🙏🙏

Dr Priya Gorasiya 4 years ago

Thank you abbasji🙏🙏

Radhika 4 years ago

Superb words ma'am

I. B. T. 4 years ago

વાહહહ.......આવી કલ્પના જો વાંચવા મળે તો માતૃભારતીની મજા છે...

Dr Priya Gorasiya 4 years ago

Thank you hemant bhai

Hasin Ehsas 4 years ago

Ur awesome 👏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now