માઁ પોતાના સંતાનને કેડ પર કેમ તેડે છે ખબર છે ?
કારણ કે...જે પોતાને દેખાય છે તે જ મારા સંતાનને દેખાવું જોઇએ.

અને
બાપ પોતાના છોકરાને ખંભા પર કેમ બેસાડે છે ?
કારણ કે...જે પોતે નથી જોયું તે પોતાના છોકરાને દેખાવું જોઇએ...

Gujarati Whatsapp-Status by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111527068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now