ત્વરિત

જીવનમાં
ત્વ ને છોડી,
સ્વમાં જઈ
રીત બદલવાથી લગભગ સારૂં પરીણામ મળે છે.

ત્વરિત પરિણામની આશા રાખવાથી બે વસ્તુ મળે છે.
નિરાશા
તેમજ સ્વયંની કાલ્પનિક, ક્ષણિક અને ભ્રમીક ખુશી



#ત્વરિત

Gujarati Thought by Shailesh Joshi : 111526852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now