બસ કર હવે તારું આ નટખટ સ્મિત રેલાવવાંનું.... .
નઈ તો ઈતિહાસ આજે બદલાઈ જાશે ...
અને પે'લ્લીવાર,
કાનુડો નઈ રાધા કાનુડાને છેડી જાશે.....🥰

Gujarati Whatsapp-Status by Krutika : 111526850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now