આજ નો ચંદ્ર એટલે તારો એ ખિલેલો ચહેરો
    જે ને જોવા માટે મારે પૂનમ ના ચંદ્ર ની જેમ રાહ જોવી પડે

તુ ને તારું એ હસવું........
     આજે મને એ ચંદ્ર ને જોઇ ને યાદ આવે છે

તારા ચાલ્યા જવાથી મારો ચાંદ દૂર થયો મારા થી
        જો તું આમ જ રહીશ દૂર મારા થી....તો મારુ જીવન અંધકાર મય બની જશે..

હું રાહ જોઉં છું તારી....ને જોતો રહીશ... હંમેશાં...
      આશા છે કે મળી જાય તું
મને એ જ ચાંદ ની શીતળતામાં

ધ્રુપા પટેલ

Gujarati Poem by Dhrupa Patel : 111526731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now