પાનખર 🍁🍂માં વસંત🌺 થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં મને ભીંજાવું ગમે છે,
આંખો👀 તો ભીંની રેવાની જીવનભર જીવનમાં,
પણ બીજા ને હસાવતા😊 રહેવું મને ગમે છે....

-@n.i.r.a.l.i

Gujarati Motivational by Nirali : 111526674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now