મિત્રતા એટલે શું?
સમજો તો "ભાવના" છે, કરો તો "મશ્કરી "છે,
રમો તો "ખેલ" છે, રાખો તો "વિશ્વાસ"છે,
લો તો "શ્વાસ"છે અને
નિભાવો તો "જીવન" છે...
#સલામ

Gujarati Shayri by Ronak Kamdar : 111526463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now