કોરોનામાં એ સાબિત થઈ ગયું કે..
બધું જ ઓનલાઈન ચાલે પણ શિક્ષણ ઓનલાઈન ના ફાવે.. એટલે જ તો કહેવાય છે કે... શિક્ષક એક સારા આદર્શ નગરિકનું નિર્માણ કરે છે.ધન્ય છે એ શિક્ષકોને જેમને પોતાના અમૂલ્ય સેવા અત્યાર સુધી આપેલી છે હાલ ઓનલાઈન આપી રહ્યા છે અને આગળ પણ ઓનલાઈન/ઓફલાઈન આપતા રહેશે

સલામ છે તમને લાઈફ વોરિયર્સ

ઇસ્ટ ઓર વેસ્ટ
#માસ્તર ઇઝ ગ્રેટ

#સલામ

Gujarati Motivational by Bhavna Jadav : 111526374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now