અંબાલા - એર બેઝ ની બહાર એક સૈનિક જમીન પર ઢળી પડ્યો...

(કોરોના ના લક્ષણ નહોતાં)

એણે રફાલ જોવા આવેલી બે બહેનો નો વાર્તાલાપ સાંભળી લીધો હતો...

રફાલને જોઇને એક બહેને બીજી ને પૂછતી હતી - *"હેં એક એક વિમાનના 1600-1600 કરોડ ખર્ચી તો ય બધા સેમ કલરના...એક્કેયમાં પીંક કલર નો આવે ?"*

🙄🙄😷😷

Gujarati Funny by અમી વ્યાસ : 111526325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now