વીર જવાનોને સરહદ પર ખુલ્લી છૂટ આપવા બદલ સલામ,

દેશવિરોધીઓ સામે લાલ આંખ કરવા બદલ સલામ,

સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઈક કરવાની મંજૂરી આપી જવાનોનો બદલો લેવા બદલ સલામ,

કાશ્મીર અને રામ મંદિર જેવા વર્ષો જુના પ્રશ્નોનો નિર્ણય લાવવા બદલ સલામ,

એક સલામ તમારી રાષ્ટ્રભક્તિને,

એક સલામ તમારી જનેતાને,

અને એક સલામ માં ભારતી ને કે આવા રાષ્ટ્રભક્તો આપણા દેશ ની ધરા પર પેદા કરે છે.


#સલામ

Gujarati Thought by રોનક જોષી. રાહગીર : 111526087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now