કોરોના બધાને થશે એ કદિ પણ ન વિચારો !
અમેરીકામાં એક કેદીને જ્યારે ફાંસીની સજા સંભળાવી, ત્યારે ત્યાંના થોડાં વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે.
ત્યારે તે કેદીને કહેવામાં આવ્યું કે તેને વિષધર કોબરાથી ડસાવીને મારીશું.
તેની સામે એક મોટો વિષધર સાંપ લાવવામાં આવ્યો અને કેદીની આંખો પર પટ્ટી બાંધીને ખુરશી પર બાંધી દેવામાં આવ્યો.
તેને સાંપથી ન ડસાવતાં, એક સેફ્ટી પિન ચુભાવવામાં આવી.
આશ્ચર્ય કે કેદીનું 2 સેકંડમાં મોત થઈ ગયું.
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કેદીના શરીરમાં,
વ્હેનમ સદુશ્યમ" વિષ મળ્યું.
આ વિષ ક્યાંથી આવ્યું જેનાંથી કેદીનું મૃત્યુ થયું ?
આ વિષ કેદીના શરીરમાં માનનસિક ધક્કાના કારણથી તેને જ ઉત્પન્ન કર્યું હતું.
તાત્પર્ય એ છે કે આપણી માનસિક સ્થિતિના અનુસાર Positive અથવા Negative
એનર્જી ઉત્પન્ન થાય છે
તદઅનુસાર જ આપણાં શરીરમાં "HORMONES" પેદા થાય છે.
90% બીમારીનું મુળ કારણ.
નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું છે.
આજ મનુષ્ય ખોટા વિચારોનો "ભસ્માસુર" બનીને પોતાનો વિનાશ કરી રહ્યો છે.
મારાં મતાનુસાર કરોનાને મનથી લગાવો, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો પણ ઠીક થઈ ગયા છે.
આંકડા પર જાવ, અડધાથી વધારે લોકો વ્યવસ્થિત છે.
મૃત્યુ પામવા વાળા કેવળ કરોનાના કારણે નહીં પણ તેમને અન્ય બીમારીઓ પણ હતી, જેનો તેઓ મુકાબલો ન કરી શક્યા.
એ યાદ રાખો ! કરોનાના કારણથી કોઈ ઘર પર નથી મર્યા. બધાનું મૃત્યુ હોસ્પીટલમાં જ થયું, 10 લાખ કરોના દર્દી માં થી મોત 30000 લોકોનું થયું છે. મતલબ 3% બાકી બધા ઠીક થઈ રહ્યાં છે, મોતનું કારણ હોસ્પીટલનું વાતાવરણ એવં મનનો ભય !
પોતાના વિચારો સકારાત્મક રાખો અને આનંદથી રહો.
કરોનાથી જોડાયેલી બધી સાવધાનીઓનો ખ્યાલ રાખો, સારું તાજુ ભોજન ખાવ, વ્યાયામ કરો, સમય પર સૂવો અને ઈશ્વર પર આસ્થા રાખો.
વિચાર કરો કે કેવા પ્રકારે આપણે બધાએ આવેલી જીવલેણ મહામારીથી મુકાબલો કરવો છે અને ભગવાનની કૃપાથી તેમનાં શરણમાં રહીને વિશ્વાસ રાખીએ કે આ સંકટમાંથી મુક્તિ મળશે જ !
🙏🏻

Gujarati Motivational by અમી વ્યાસ : 111526059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now