શાયરી માં સો વિચારો મારા દર્શાવી📝 નથી શકતો
ઘણું સમજુ છું😏 એવુ જે હું સમજાવી નથી શકતો,

તમે કાલે હતા કેવા ને આજે થયા છો કેવા
તમારી સાથે પણ હું તમને સરખાવી નથી શકતો...#MR

Gujarati Shayri by Maulik Rathod : 111525802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now