સલામ છે દરેક જવાનને જેણે,
દેશના સલામતી માટે પોતાના પ્રાણ ધરી દીધા,
સિંહગર્જના સાથે દુશ્મનને ભગાડી દીધા,
કપરી પરિસ્થિતિમાં અડગ રહ્યા હમેશા,
તમે દેશભક્તિના ચારેકોર ડંકા વગાડી દીધા.
"જય હિન્દ"
#સલામ

Gujarati Shayri by તેજસ : 111525761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now