હા મુશ્કેલ છે તારા વિના જીવન વિતાવવું,
પણ મગજ ક્યાં એવું માને,
પણ જ્યારે જ્યારે હ્રદય ની સામે મગજ હરવા માંડે
ત્યારે ફરી તારી જ યાદ આવે અને આંખો ને ભીની કરી દે..



#મુશ્કેલ

Gujarati Romance by Meet Suvagiya : 111524866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now