દિલમાં યાદ ઘણી છે
અંધકારમાં એક પરછાઈ છે
આઁખમાં કાજળ નો શણગાર છે
પણ અંશ્રુએ પાણીથી ભીંજવી છે
કારણ જીંદગીમાં એવી મુશ્કેલ છે
કે કયાંક તારા પ્રેમની કમી છે

Gujarati Poem by Dina Mewada : 111524818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now