#Hard

ગરીબીમાં જન્મ લેવો એ આપણી ભૂલ નથી
પરંતુ જીવનના છેલ્લા અંત સુધી ગરીબીમાં સમય વિતાવવો એ આપણી ભૂલ છે....


કેમ કે, ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ ગરીબીમાંથી પસાર થઈને ભારે પરિશ્રમ કરીને આ દુનિયામાં એક અલગ નામ બનાવે એનું નામ "માણસ ".......


અંજલિ.... ✍️

Gujarati Thought by Patel anjali : 111524744
Baloch Anvarkhan 4 years ago

જોરદાર પરિશ્રમ વગર પરમેશ્વર પણ સામું નથી જોવાનો You are right hundred percent

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now