દુનિયા ની બધી જ ખુશી મળી છે
તમારા પ્રેમથી મને મારી હસી મળી છે

સાચું કહું છુ નસીબદાર છું હું
તમારામાં મને "હું " મળી ગઈ છું

જીવન જીવવાના કારણ તો ઘણા હતા
પણ તમારા પ્રેમ થી જીવંત રેવાનું કારણ મળી ગયું

ધ્યાન રાખો છો મારી દરેક ખુશીઓનું પણ
ખુશી મારી માત્ર તમારા માં જ સમાયેલી

ખૂબ ખુશ છું હું તમારી સાથે અને રહીશ સદા
બસ ઈશ્વર કરે તમારી ખુશી પણ હું જ હોઉં..
#ખુશ

Gujarati Blog by Purvi : 111524340
Purvi 4 years ago

આપે મને ખુબ સરસ અને ગમતા આશીર્વાદ આપ્યા છે. આપનો ખુબ ખુબ આભાર.... 🙏🙏☺☺☺

Jayvant Bagadia 4 years ago

આપના દરેક પગલાં પ્રભુ ની હથેળી માં પડે અને મંજીલ મળતી રહે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now