ઝાકળ ઝરણું વરસાદ વાદળ
મોસમ આપે છે ઘણાં બહાનાં
ખુશ રહેવા માટે..

મિલન મહેફિલ મદિરા માનુનિ
મન શોધે છે કેવાં બહાનાં
ખુશ રહેવા માટે..

#ખુશ

Gujarati Romance by Vibhavari Varma : 111523939
Bharat Parmar_bk 4 years ago

ઓહો.. સરસ.. પણ આંખો જોવે એ.. જે જોવા માંગે મન...

Mansi 4 years ago

So true! 👌👌❤❤

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now