એની ખુશીમાં ખુશ
એના દુ:ખમાં દુખી
પગલાં ભર્યા જેનાં જીવનમાં
સાત ફેરાના સગપણ કર્યા
આજે છૂટા પડ્યા વિરહની
અગ્નીમાં જોને એકલા અમે બળ્યા
આતે સંજોગોએ સંબંધો જીવનમાં અમારાં કેવા જોડયા

Gujarati Poem by Dina Mewada : 111523843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now