#ખુશી

રહેવું છે ખુશ મારે આ મહેકતા વનમાં...
આપવી છે ખુશી મારે આ ચહેકતા વનમાં...
બનવું છે આધીન મારે ખુશીઓના સંગાથે...
કરવી છે લ્હાણી મારે ખુશીઓની ભરપૂર...
ખોબલે ખોબલે ઠાલવવી છે ખુશી સૌના હૈયામાં...
અવિરત વહેરાય ખુશી કે વીણતાં વીણતાં પણ અખૂટ રહે ભંડાર...
ખુશીથી છલોછલ છલકાયેલું રહે હૈયું સૌનું કે અણગમતા માટે જગ્યા ના બચે...

~Shree

Gujarati Poem by Shree...Ripal Vyas : 111523695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now