#સાજા -થાઓ

આજે આખો દેશ મહામારીમાં ફસાઈ ગયો છે.
આ મહામારીમાં ફસાઈ જશો નહીં.ને બધાં વ્યક્તિ ઓ સાજા રહે એવી ભગવાને અમારાં તરફ પ્રાર્થના કરીએ.બધા સાજા રહે. એવી આશા ને પોતાનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે.

આ કોરોના‌ ની મહામારીમાં ફસાઈ ગયા છે. એવાં લોકો ને જે લોકો સેવા કરીને સાજા થવા માટે જવાબદાર ઉઠાવી છે.એ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ ને પણ ભગવાન સાજા‌ રાખે.ને આ મહામારીમાં જે લોકો ફસાઈ ગયાલા છે.એવા વ્યકિત ઓને સાજાં થવા માટે ભગવાને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે આ બધાં ને જલ્દી થી જલ્દી
સાજાં થાઓ એવી પ્રાર્થના કરી છીએ....
આ મુશ્કેલી સમયમાં માનવંતા ધર્મ ની વફાદારી નિભાવી એ.

Gujarati Motivational by Jagruti Rohit : 111521337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now