સાજા થાઓ કહેવાથી કોઈ સાજુ નથી થતું,
પણ પોતાનું કોઈ હોવાનો અહેસાસ જરૂર થાય છે.

હે કાન્હા..! ભલે ને અંતર હજારો કોસનું રહે,
પણ તું સાથે છે એ હૃદયથી મહેસૂસ જરૂર થાય છે.

- પરમાર રોહિણી " રાહી "

#સાજા -થાઓ

Gujarati Shayri by Rohiniba Raahi : 111521158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now