તમારી યાદો પણ કમાલ કરે છે!!!
જયારે પણ આવે બે પળ હસાવી જાય છે પણ
પછી આખી રાત એજ યાદો રડાવી જાય છે...

✍️કોમલ સુથાર

Gujarati Romance by Komal Suthar : 111521020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now