ડોલી રહ્યું છે આજે તારું દિલ,
અને ડોલી રહ્યું છે આજે મારુ પણ દિલ.
હોઠ આપણા બન્નેના‌ પહેલાથી જ બધી મુલાકાત માં બંધ છે,
છતાં પણ આજે કેમ તારી નજર મારી ઉપર જ છે.
શું આ કોઈ નવી શરૂઆત છે,
કે પછી આ છેલ્લી મુલાકાત છે.
journalist UV

Gujarati Shayri by Urvisha Vegda : 111520838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now