"ખૂબ સુંદર ચહેરો" પણ "ઘરડો" થઈ જાય છે,
"તાકાતવાન શરીર" પણ એક દિવસ "ઢળી" જાય છે.
"હોદ્દો" અને "પદ" પણ એક દિવસ "ખતમ" થઈ જાય છે.

પરંતુ ,

એક "સારો માણસ"
હંમેશા "સારો માણસ જ" રહે છે.
🌻ચૌધરી_ખેમાભાઈ

Gujarati Motivational by Chaudhary Khemabhai : 111520687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now