*મેઘની ઓકાતને* લલકારવા,
*અશ્રુઓ* ઊતરી પડ્યા મેદાનમાં...
કોઈ *જૂની યાદનો ભડકો* થયો,
ને *અમે દાઝી ગયા* વરસાદમાં...😊

Gujarati Shayri by KiRiT jAmAni : 111520636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now