માન્યતા કઈ એમ છે કે,
દૂધ ઢોળાઇ તો અશુભ અને કાચ તૂટે તો શુભ...

મારે કાચ નાં ગ્લાસ માં દૂધ હતું અને ગ્લાસ પડ્યો તો દૂધ પણ ઢોળાયું અને ગ્લાસ પણ તુટી ગયો..

તો શું મારું ખાતું સરભર એમ???? 🤔🤔🤔

Gujarati Jokes by Gopi Mistry : 111520441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now