જિંદગી આખી ખૂટી પડી ,
રહી ગઈ તૂટેલી આસ,
સઘળું છૂટી ને વિરહ બન્યો,
બસ, યાદો જ સંઘરેલી રહી.....
#સંઘરવું

Gujarati Shayri by ભૂપેન પટેલ અજ્ઞાત : 111520128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now