મીત્ર,
નવા નવા પ્રેમ મા પડે તેના માટે ;

તુ પ્રેમ મા પાડ્યો છે, ડુબી નય જાતો;
દોસ્ત તથા અન્ય અંગત ને ભુલી નય જાતો;
પ્રેમ વરસાદ જેવો છે,
શરૂઆત મા સારો લાગે, પછી બધેજ ગારો ગારો લાગે....

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111519783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now