હે ભગવાન મને તમારાથી એકજ ફરિયાદ છે...
તમે એમને મારાથી દૂર કેમ કરી દીધાં.....
મને એમની યાદો સાથે જીવવા મજબુર કેમ દીધી....
મે તમને જ પ્રાર્થના કરી હતી સાથે રેહવાની....
તો પછી આવું કેમ કયુઁ અમને બંનેને આમ સાથે લાઈને....
કેમ એમને દૂર કરી દીધાં...😭

✍️કોમલ સુથાર

Gujarati Romance by Komal Suthar : 111519674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now