#લાભ
ગુજરાતી મા લાભઅને શુંભ નું ખુબ મહત્વ રહેલું છે.
લાભ માટે બધાં તમારી સાથે સંબંધ રાખે છે. બાકી આ દુનિયા માં કોઈ કોઈ નું નથી.સમાજ માં પણ જો તમારી પાસે પૈસા હશે તો લોકો તમારી આગળ પાછળ કરવા લાગી જાયછે. ને પોતાના લાભની વાત કરે છે.
એક કુશળ ને હોશિયાર રોહિણી ને એક સારી કંપની માં નોકરી મળે છે.એખુબજ ખુશ હતી.આજે રોહિણી દેખાવમાં સુંદર ને એકદમ સેક્સી લાગે છે‌.રોહિણી ને જોઈ ને બધાં મુખમાંથી એક જ વાત નીકળે ઓ...હો...એકલી સુંદર છે.
રોહિણી ની આ પહેલી નોકરી મળી હતી. એની ખુબસુરતી ના કારણે પણ રોહિણી આ વાત થી અજાણ હતી. એ ઈન્ટેલિઝન તો હતી પણ બધાની ખુબ સુરત હતી.એના સૌકોઇ ધાયલ હતા.આ વાત થી એની સાથે ની છોકરીઓ ને ખુબ જ ઈર્ષા થાય છે.
ઓફીસમાં આજે પહેલીવાર આવી છે.બધા જ એની ખુબસુરતી નો જાદું છવાઈ ગયો છે.નેએની ખૂબ સુરતી નો લાભ લેવાં માટે બધાં ની નજર માં ખોટ આવી ગય.ને એના બોસ પણ એની ખુબસુરતી નો લાભ લેવાં માટે જ આ જોબ ની ઓસ્કર મળી હતી.લાભ લેવાં માટે બધાં પ્રયત્નો કરી રહ્યાં છે.
લાભ લેવો એ ખોટું છે.

Gujarati Blog by Jagruti Rohit : 111519281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now