5 સ્ટાર હોટલ નાં એક જ રુમ નો ચાર્જ રોજ બદલાતો રહે.. વેકેશન માં તેમજ ક્રિસ્મસ સમયે જ્યારે પ્રવાસીઓ નો ધસારો વધુ હોય ત્યારે તે જ રુમ માટે તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડે..

સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ અને અત્યારે #COVID19 જેવા #pandemic સમયે જ્યારે દર્દી અને દર્દીઓ ના સગાંઓ ની વ્યગ્રતા નો લાભ ઉઠાવી ને એક પણ ડોક્ટરે ચાર્જ વધાર્યો નથી..
- ડોક્ટરો તો કાપી નાખે છે, ડોક્ટરો તો કાતર લઇ ને બેઠા છે એવું બોલતાં લોકો ને અર્પણ!! 🙏🙏

મંદિર, મસ્જિદ, ચર્ચ તમને જણાવે છે કે જો તમને કોરોના ના લક્ષણો હોય તો ન આવો ..

ડોક્ટર, હોસ્પિટલો, ક્લિનિક્સ તમને જણાવે છે કે જો તમને કોરોના ના લક્ષણો હોય તો તરત જ તેમની મુલાકાત લો.

પરંતુ જ્યારે કોઈ રોગ મટાડવામાં આવે છે, ત્યારે તે ભગવાનનો આભાર માનશે અને બિલિંગ અંગે ડોક્ટરો સાથે દલીલ કરશે.

Incredible India!!!!!

કોરોના ને લીઘે મોટી કંપનીઓ એ ઘર બેઠા કામ શરૂ કર્યું ...એરલાઈન્સ,
શાળાઓ,મલ્ટીપ્લેકસ,મોટી સરકારી મીટિંગો,ipl મેચ, અને દેશ ની સરહદ બંધ કરાવી દીધી....ડોકટર જીવ ના જોખમે લોકો ની સારવાર માટે સજ્જ....બંઘ તો એક બાજુ રહ્યું ૨૪ કલાક ૩૬૫ દિવસ ઇમરજન્સી સેવા મા રહેનાર ક્યારેક ન હાજર થઈ શકે સેવા માટે તો એ ડોકટર ખરાબ,અથવા હવે એણે કમાઇ લીધું જેવા શબ્દો....છતા એ જ વ્યક્તિઓ ની નિસ્વાર્થ સેવા આપતો એ જ ડોકટર.....
salute to all my brave heart doctor friends for their #noblework to #savelife !!!!!!!
#Respect nd blesses to #alldoctor !!!!

#લાભ

Gujarati Blog by #KRUNALQUOTES : 111519152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now