ગીતા સંદેશ
કર્યા વગર કંઈ મળતું નથી.
મત નું લઈશ નહીં.
કરેલું ફોગટ જતું નથી.
નિરાશ થઈશ નહીં.
તારામાં કામ કરવાની શક્તિ છે.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે.
વિશ્વાસ ગુમાવશો નહીં.

Gujarati Whatsapp-Status by Ashishkumar Tailor : 111518809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now