પાર્વતી પતિ..
પ્રભુ દેવો ના દેવ;
હે ભોળાનાથ,

સ્મશાનવાસી,
ભસ્મલેપી કપાલી;
શંકર ભોળા..

હે રૌદ્રરૂપી!
શ્રી મહાકાલ શંભુ;
કરુણાનિધિ..

શાશ્વત પ્રભુ,
હે ભૂતભૂતેશ્વર;
શિવ શંકર..
દર્શના
#ભૂત

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111518625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now