શું કોઈ એવા વિષય ઉપર નવલકથા લખી શકાય, જેની હકીકત ઇતિહાસના પાનમાં જાણી જોઈને દબાવવામાં આવી હોય ?
જેના બહાર આવવાથી મોટા હુલ્લડો થવાની બીક હોય ?
જેને લખવા માટે કલમમાં ધાર નહિ પણ બાવળામાં બળ પણ જોઈએ !!
જેને લખવા માટે જીવ પણ ખતરામાં મુકવો પડે ?

ના તો કારણ પણ જણાવજો !!!

Gujarati Blog by Nirav Patel SHYAM : 111518042
Kpj 3 years ago

E to ghatna pr j nirbhar kare ke aapde tene ujagar karvi ke nahi jo e aaj na samaj mate hit karta hoy to avasy bahar lavo ane rai vat aa samaj na dar ni to e tmara atmvisvas pr nirbhar kare 6 tme ladvani himat rakho 6o ke kem

Shefali 4 years ago

જે પ્રશ્નો છે એમાં જ જવાબ છે..

હરિ... 4 years ago

નીરવ જી..એટલે તમે સ્ટોરી લખવા ટોપિક શોધો છો.. !?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now