સાચો પ્રેમ તો એ હતો ,
જ્યારે એક પત્રની પાછળ અઠવાડિયા સુધી રાહ જોવાતી છતાં ચહેરા પર ખુશી જોવા મળતી..

બાકી આજકાલના પ્રેમમાં તો બે મિનિટ પણ રાહ નથી જોવાતી ,
તો ખુશી ની વાત તો અલગ રહી..

@dhaval_limbani_official

Gujarati Blog by Dhaval Limbani : 111516892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now