#ધર્માંધ

અત્યારે બધા લોકો ધર્માંધ થઈ ગયા છે,
ધર્મને જાણ્યા વગર ઘેટાંની જેમ એક
બીજાની પાછળ ભાગતા થઈ ગયા છે.
ધર્મને એક મૂળી વગરનો ધંધો બનાવતા થઈ ગયા છે,
ભગવાનની બીક બતાવી પૈસા પડાવતા થઈ ગયા છે

Ap...('_')

Gujarati Good Morning by Ankit Parmar : 111516719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now