માઈક્રોફિક્શન વાર્તા એટલે ઘણી ઓછી શબ્દ ગણતરી સાથેની વાર્તા હોય છે. તેમાં એક એક શબ્દનો હેતુ હોવો જરૂરી છે. જ્યાં શક્ય છે તે કઈંક વર્ણવવા માટે ફક્ત એક જ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આમ, જોઈએ તો ટૂંકું ને ટચ. 😃🤗😄

Gujarati Microfiction by ખુશ્બુ ટીટા ખુશી : 111516659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now